Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘કેશવાલા’

શ્રીરામ પારાયણ જ્ઞાન યજ્ઞ
કથા સ્થળ
સતીઆઇના મંદિરે વિસાવાડા-પાલખડાના રસ્તે
કથાનો પ્રારંભ
તા.૪/૪/ર૦૧૧થીતા.૧ર/૪/ર૦૧૧
કથા સમય
સવારના ૯-૦૦ થી ૧ર-૦૦
બપોરના ૩-૦૦ થી ૬-૦૦
સંતવાણી
તા.પ/૪/૦૧૧-શકિતદાન ગઢવી, ઘનશ્યામ બાપુ,
તા.૬/૪/૦૧૧, અશોક ભાયાણી
તા.૭/૪/૦૧૧, મહેર રાસ મંડળી ગરેજ ગામની બાળાઓ
તા.૮/૪/૦૧૧, શ્રીમનસુખગીરી ગૌસ્વામી
તા.૯/૪/૦૧૧, રઘુવિર કુંચાલા, વિશ્વ કુંચાલા
તા.૧૦/૪/૦૧૧, જીતુભાઇ દ્વારકાવાળા
તા.૧૧/૪/૦૧૧, વિનુભાઇ ભાટીયા તથા બટુકભાઇ ભાટીયા
તા.૧ર/૪/૦૧૧, પરબતભાઇ રાણાવાયા, પરષોત્તમ પરી ગૌસ્વામી
આયોજકશ્રી.
વેજાભાઇ રામભાઇ કેશવાલા તથા કેશવાલા પરીવાર

Advertisements

Read Full Post »

શ્રી રામ ભગવાનના વનવાસ વખતની આ વાત છે. જયારે રાવણને મારવા માટે રામ અને તેનુ સૈન્ય રામેશ્વરથી લંકા સુધીનો પુલ બાંધે છે. આ પુલનું નામ સેતુ છે. સેતુ બંધ પુરેપુરો તૈયાર થઇ જાય છે ત્યારે વચ્ચે કયાંક ખોટ નથી ને!  તે માટે રામ ભગવાને જમણા હાથમાંથી યોધ્ધો ઊત્પન્ન કર્યો અને તે યોધ્ધાને સેતુબંધ ચકાસવા માટે મોકલ્યો.
શ્રી રામ ભગવાનના વાળ માંથી એટલે કે કેશમાંથી થયેલો છે એટલે તે કેશવાલા થઇ ગયો. આ યોધ્ધાની વંશ પરંપરા આજ સુધી ચાલી આવી અને હજુ ચાલશે. તેથી કેશવાલાને સૂર્યવંશી કહેવામાં આવે છે.
  – કેશવાલા જયમલ પી. (પીપળીયા)

Read Full Post »