Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘ગઝલ’

Guddi Panghat

ભરીને ઝાંઝવા પનઘટમાં કોઇ પનિહારી આવી છે,
લઇને ધડકતુ હૃદય મારી પાસે એક પરી આવી છે,

હું તો અમસ્તો શોધતો’તો તારું સરનામું જયારે,
મળવા મને તારી સાથે આખી તારી નગરી આવી છે,

કર્યા’તા પાછા અમે પોતાના જ ઘરેથી તરસ્યા અને,
તું તારી આંખો માં જ સઘળોલ મહેરામણ ભરી આપી છે,

કયાં હતી આશા મને, આવા કલરવ તણી આંબા ડાળે,
પાનખરને ટાણે વસંત અચાનક ખરી આવી છે,

હમશા રડાવતી પણ કેમ આજવ હસાવતી આવી છે,
સ્મૃતિઓ આટઆટલી કેમ આજ અણધારી આવી છે,

અનઅપેક્ષીત ખુશીઓ ન આપ મને ઓ ‘શ્રધ્ધા’,
વિધાતા પાસે કલમ મારી મારું જ ભાગ્ય લખી આપી છે,

ઊઠી મધરાતી આજ ગઝલ લખવા બેઠો છું ‘અમર’,
બુંદ તારા આંસુની મારી આંખેથી સરી આવી છે.”

‘અમર’
વિજય ઓડેદરા

(પ્રિય વાંચક ભાઇઓ અને બહેનો, આ “મહેર એકતા” બ્લોગ પરની ૧૦૦ મી પોસ્ટ છે. આપ સૌના અપાર સ્નેહ અને આદર બદલ અમે આપ  સૌનો હાર્દિક આભાર માનીએ છીએ. આગળ ઉપર પણ આપ સૌનો શાથ અને સહકાર મળતો રહેશે તેવી અભ્યર્થનાસહ: —– સંચાલક મંડળ, મહેર એકતા પાક્ષિક.)

Advertisements

Read Full Post »

દિલ ચુરાને વાલા કોઇ દિવાના મીલે,
આપકે દિલમે મુજે થોડા ઠીકાના મીલે ||

ધૂલ જાયેગે આપકે જહાં મે દુધમે મીસરી કી તરહ,
તન્હા રાહોમે કોઇ સાથી અનજાના મીલે ||

મીલેગી દિલકો ઠોકરે જરા સહ લેના ચાહો,
સોચના જરા દિલસે કહી સે કોઇ તાના મીલે ||

પ્યાર પાને કે વાસ્તે જી જાન લગાહો,
જૈસે રામકો પાને વાસ્તે પરવાના મીલે ||

ઇશ્ક મે દોસ્ત કહી અકલમંદી તરી ચલતી,
યહાં પાગલ કો ભી પ્યાર કા ખજાના મીલે ||

અપની યાદો કો કાગજ પે બ્યાં કરતે ચલો,
અપને બાદ જહાં કો જીનેકા કોઇ તરાના મીલે ||

મહોબ્બત કરલો માલીક સે યે પારલ કા કહેના,
નશીબો મે હોગા ઊસે હી યે નજરાના મીલે ||
                 ————- દિનેશ કે. ઓડેદરા
                                         (સુક્ષ્મ ચિત્રકાર)
                                                  દિલ્હી

———————————————————————————————-

                       દોસ્તી
 જીવનની અમુલ્ય ચીજ છે દોસ્તી.
 લાગણી થી બંધાયેલ સબંધ છે દોસ્તી.
 એક બીજાના સુખ દુઃખ નો સહારો છે દોસ્તી.
 કોઇ સમજે કોઇના સમજે આ દોસ્તી.
 અધ વચ્ચે છોડી જનાર હોય છે ઘણી દોસ્તી.
 જીંદગી સુધી સાથ આપનાર હોય છે કોઇ દોસ્તી.
           —————– ડી. કે. કેશવાલા (જુનાગઢ)

Read Full Post »

એક ચાહત જો મુજને તારી મળે
પ્યાર જમાનાનો મુજને મળે ના મળે
ચાહતમા તારી દિલને દર્દ જો મળે
પરવા નથી ચેન મુજને મળે ના મળે
સાથ સફરમાં તારો જો મળે
કાફી છે મંજીલ મળે ના મળે
ચાહતમાં તારી વિરહનુ રણ જો મળે
મૌસમ ફરી મિલનની મળે ના મળે
હૈયાને મારા રૂદન જો તારૂ મળે
ખુશીઓ જમાનાની ચાહે મળે ના મળે
તુજો મળે શાયરને શાયરી મળે
ગીત પુણ્યના મુજને મળે ના મળે
અશ્રુ આંખોને જો તારા મળે
મુસ્કાન હોઠોને ચાહે મળે ના મળે
તુ જો મળે પાગલને એનો પ્યાર મળે
ગઝલ કોઇ પુણ્યની મળે ના મળે

                         —————- નાગેશ.બી. રાજશાખા

Read Full Post »