Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘સ્નેહ નિમંત્રણ’

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે વિર વચ્છરાજ તથા માં આવડની અસીમ કાૃપાથી
શ્રીઆવડ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાની ત્રીજી તિથિ નિમિતે
શ્રીરામદેવ મહારાજ પાટોત્સવ
નુંભવ્ય આયોજન ર્નિમિતે થયેલ હોય, તો સર્વે ધર્મપ્રેમી, ધર્મ જીજ્ઞાસુ, સાધુ સંત, સનાતન પ્રેમી, જતી-સતી, ભાવિક ભકતજનો ગતગંગાને પાટોત્સવના જયોતના દર્શન તથા પ્રસાદી લેવા તેમજ સંતવાણીનું શ્રવણ કરવા આપ સર્વને અમારૂ ભાવભીનું આમંત્રણ છે.
શુભ સ્થળ
જય આવડ માં સેવા સમિતિ
શ્રીઆવડ માતાજીનું મંદિર, બીરલા કોલોની, ઇન્દીરા નગર, સીકોતેર માતાજીના મંદિર સામે, સોમનાથ હાઇવે, છાંયા, પોરબંદર
સામૈયાઃ
તા.રર/૩/ર૦૧૧ને મંગળવાર
મહા પ્રસાદ
તા.રર/૩/ર૦૧૧ને મંગળવારથી કાર્યક્રમના અંત સુધી અખંડ પ્રસાદી ચાલુ રહેશે.
સંતવાણી/ભજનઃ
શ્રીપરબતભાઇ રાણાવાયા (સિધપુર વાળા), શ્રીશકિતદાન ગઢવી (ઊંટડાવાળા), શ્રીપ્રવિણવન ગૌસ્વામી (બેરણવાળા)

સમયઃ૩-૦૦ કલાકે
નિમંત્રક
જય માં આવડ સેવા સમિતિ, છાંયા-પોરબંદર
મો.૯૯૭૯૬૭૭૪૧૫, ૯૪૨૮૭૭૭૬૪૫, ૯૯૦૯૯૧૪૨૯૮, ૯૮૨૫૨૯૮૬૪૯

Read Full Post »

સ્નેહ નિમંત્રણ
સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીની અસીમ કૃપાથી નાકરા મુકામે નવનિર્મીત શ્રી ચામુંડા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હવન (યજ્ઞ) સં.ર૦૬૭ના પોષ વદ-૮ને બુધવાર તા.ર૬-૧-ર૦૧૧ના રોજ રાખેલ   છે તો આ હવનમાં વદર પરીવારના સર્વે ભાઇઓ સહ પરિવાર સમુહ ભોજનમાં પધારવા અમારૂં ભાવભર્યું નિમંત્રણ છે.
તારીખ  : ર૬-૧-ર૦૧૧,બુધવાર
યજ્ઞ     :સમય-વહેલી સવારે
બીડુ હોમવાનો સમય- બપોરના ૩ વાગ્યા પછી
સ્થળ : શ્રી ચાંમુડા માતાજીના મંદિરે ગામમાં
મું.નાકરા, તા.માણાવદર, જી.જુનાગઢ

Read Full Post »